શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ:
શ્રીમદ્ આત્મ-કમલ-વીર-દાન-પ્રેમ-રામચંદ્ર-મહોદય-લલિતશેખર-પુણ્યપાલ-હેમભૂષણ-ગુણયશસૂરિભ્યો નમ:
શ્રી સન્માર્ગ પરિવાર આયોજિત
સર્વવિરતિના આસ્વાદની આંશિક ઝાંખી કરાવતી દેશવિરતિની ઉત્તમ આરાધના સ્વરૂપ
સર્વવિરતિનું પ્રવેશદ્વાર ઉપધાન તપ
મુંબઈ મહાનગરના પ્રવેશદ્વાર સમા બોરિવલી વિસ્તારમાં ૧ લાખ સ્કે.ફૂટના વિશાળ શમિયાણામાં
પાવનકારી નિશ્રા : સૂરિરામચંદ્ર-સૂરિગુણયશ પરમકૃપાપાત્ર, ૧૦૦૦૦થી અધિક આરાધકોને ઉપધાન તપની સફળ આરાધના કરાવનાર, વિશ્વહિતચિંતક, પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા આદિ દ્વિશતાધિક શ્રમણ શ્રમણી ભગવંતો
આરાધક પરિચય પત્ર
- પ્રથમ પ્રવેશ : વિ.સં.૨૦૮૩, કારતક વદ ૬, શનિવાર
- 29/11/2026
- દ્વિતીય પ્રવેશ : વિ.સં.૨૦૮૩, કારતક વદ ૮, સોમવાર
- 01/12/2026
- માળારોપણ : વિ.સં.૨૦૮૩, પોષ સુદ ૧૩ (દીક્ષાયુગ પ્રવર્તન દિન), બુધવાર
- 20/01/2027
પ્રણામ ! મારી ભાવના આપના દ્વારા આયોજિત વિ.સં.૨૦૮૩ના ઉપધાન તપમાં આરાધના માટે જોડાવાની છે. વિગતો આ સાથે જણાવી છે. મારું ફોર્મ સ્વીકારી સ્વીકૃતિ પત્ર પાઠવવાની કૃપા કરશોજી..
શ્રી સન્માર્ગ પરિવાર વતી, મુખ્ય લાભાર્થી તથા નિમંત્રક — માતુશ્રી દક્ષાબેન મુકેશભાઈ રમણલાલ શાહ ગવાડાવાળા પરિવાર.
આપની માહિતી વિશે
આ ફોર્મમાં આપ જે માહિતી ભરો છો — નામ, જન્મ તારીખ, સરનામું, મોબાઈલ, ફોટો, ઓળખનો પુરાવો અને શારીરિક તકલીફ — તે માત્ર ઉપધાન તપની વ્યવસ્થા માટે શ્રી સન્માર્ગ પરિવાર પાસે સચવાય છે.
ડિપોઝિટની ચુકવણી માટે આપનું નામ, મોબાઈલ અને ઈ-મેલ Razorpay ને મોકલવામાં આવે છે.
ઓળખનો પુરાવો અને ફોટો ઉપધાન પૂર્ણ થયા બાદ કાઢી નાખવામાં આવશે.
માહિતી કઢાવવી હોય તો ઉપર આપેલા વોટ્સએપ નંબર પર જણાવો.
તમે ભરો તેમ ફોર્મ આપોઆપ સચવાતું જાય છે.
આપના શહેરમાં સંપર્ક
નજીકના કાર્યાલય કે ભાઈને પણ પૂછી શકો છો.
મુંબઈ
- નિખિલભાઈ (અમન ચૈમ્બર્સ) — ઓપેરા હાઉસ 9821979258
- ચેતનભાઈ (સૌભાગ્ય સુન્દર) — ઝવેરી બજાર 8369019459
મુંબઈ ઉપનગર
- મૌલિકભાઈ વોહેરા (FC/3) — BDB 9819592522
- શ્રી સન્માર્ગ પરિવાર કાર્યાલય — મુલુંડ 9326118626
- જૈનેશભાઈ — ગોરેગાવ 9820498297
- મહિપાલભાઈ — બોરીવલી 9321665444
સૂરત
- સમ્પ્રતિભાઈ — વેસુ 9328899720
- શ્રુતભાઈ 8200977263
અમદાવાદ
- ચેતનભાઈ ખાંડવલા — વસંતકુંજ 9825048693
- રમેશભાઈ — સાબરમતી 9427029938
પુણે
- નયનભાઈ 9371001592
- કમલેશભાઈ 9028747647
કોલ્હાપુર
- મેઘભાઈ ગાંધી 8208177264
સોલાપુર
- ચેતનભાઈ બાફના 8208311977
બેંગ્લોર
- અભિષેકભાઈ 9886580024
ચેન્નઈ
- દીપકભાઈ 9377709777
વડોદરા
- ઋષભભાઈ 8320794576
દિલ્હી
- મયૂરભાઈ 9999767072
દહાણુ
- ઋષભભાઈ 9730099689
નવસારી
- ઉર્વેશભાઈ 9998338785
રાજકોટ
- નિખિલભાઈ 9638807777
સુરેંદ્રનગર
- પ્રદીપભાઈ 9409069464
બીજાપુર
- ચિરાગભાઈ ઓસવાલ 9901787712
ઈડર
- પ્રશમભાઈ 8780170588
કોલકાતા
- પુનીતભાઈ 9038444099